English Quote in Shayri by Anil Patel_Bunny

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ખરું_સોનું

હરીફાઈ ના આ બનાવટી યુગ માં નથી કોઈ ને 'ખરા સોના' ની પરખ!
સોનું તો હોઈ છે સોનું, હોઈ એ દાગીના, સિક્કા કે 'સોનાની વરખ'.

નથી બનતો આવી સ્પર્ધાઓ નો હિસ્સો હું,
આવી સ્પર્ધાઓ માં નથી ખેદ મને 'અંતિમ' આવવાનો, ના 'અવ્વલ' આવવાનો હરખ.

✍️ Anil Patel (Bunny)

English Shayri by Anil Patel_Bunny : 111641682
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now