કર્યું ભરતકામ પ્રેમથી મેં તારા રૂમાલનું,
કોંતર્યું એની પર પ્રેમથી મે નામ તારું...
લાગણીઓની ટીલડી જડી ચીતર્યું પ્રેમથી એની પર નામ તારુ...
જાત જાતનાં ધાગા પુરી પ્રેમથી કોંતર્યું એની પર નામ તારુ...
ભાત ભાતનાં ટાંકાઓ વડે સુંદર રીતે ઘડ્યું એની પર નામ તારુ....
કર્યું ભરતકામ પ્રેમથી મેં તારા રૂમાલનું,
કોંતર્યું એની પર પ્રેમથી મે નામ તારું...
રાજેશ્વરી