English Quote in Hiku by Parthesh Nanavaty

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક હજાર
ઘમંડીઓ ને ભારી
ઈશ્ક એકલો

સારા સારા અહંકારીયો ને ઈશ્કના એકડા ઘૂટતા જોયા છે
નથી નમ્યા જે મસ્તક કદી તે ઈશ્કના આંગણે ખુબ રોયા છે

ઈશ્ક પર અહિત ને હાવી ન થવા દો
ઈશ્ક રહિત તમારું ભાવી ન થવા દો


- Parthesh Nanavaty

English Hiku by Parthesh Nanavaty : 111640440
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now