અહી દ્રષ્ટિ બધાં ની બદલાઈ છે,
બધા માં થોડો મતલબ દેખાય છે.
સંબધો તો વિશ્વાસ થી જ બંધાય છે,
તો પણ અહીં સંબધો માં
શંકા દેખાય છે.
કોઈ લાગણી ની ડોર થી બંધાય જાય છે,
તો કોઈ કારણ વગર છોડી ને જાય છે.
કાયરેક કોઈ મતલબી મળી જાય છે,
તો કોઈ અહીં મતલબ વગર પણ સાથ નિભાવી જાય છે.
-Aaradhyaba