Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંવાદ સધાય હંમેશા,
સુંદર સહજીવન બને.

સમજણ પરસ્પર રહે,
એક પળ ન તપન બને.

ગમતું થતું રહે સમયે,
લાગણીનું વહન બને.

ક્ષમા જેવું ભીતર મળે,
પછી યુગ્મે નમન બને.

સંગાથે રુડાં કાર્યો થાય,
જીવતર આ ચમન બને.


"નીલ"

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111640158
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now