*પત્નીનો_નવા_વરસનો_
સંકલ્પ* 😌🙏🏻
*પત્ની: હું નવા વરસે સંકલ્પ કરું છું કે.... તમે પાણી માંગશો તો શરબત આપીશ...*
*દુધ માંગશો તો ખીર આપીશ ...રોટલી માંગશો તો પરાઠા આપીશ... અને...*
*પતિ: ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાં સીધું જ કહે ને કે ગમે તે કરીશ પણ તમે કહેશો એમ તો નહી જ કરું*
😂😂😂😂