સંત તેજાનંદ વાણી
નિજનામ કેવુ છે કહે છે ઍ અમુલખ છે.બાવન અક્ષર થી બહાર છે.મનરહિત ધ્યાનસ્થ થવાથી તે પરમપદ મળે છે.તે ગુરુકૃપા થી સુલભ થાય છે અને પછી પ્રભુ સામેથી હરપલ દોડતા આવે છે
વસ્તુ અમુલખ લેજો જાણી
બાવન બહાર છે વાત ઝીણી
ઉન્મુનિએ જબ ધ્યાન ધરાયા
પરમ પદ તે નર પાયા
ગુરુકૃપા થી આવે નિજનામ
તેજાનંદ નિશદિન પ્રભુ દોડે સામા
🙏🏻