🙏🏻
*અબધુ દિયા તખત પર ડંકા રૅ*
*સો ઘર સેજે પાયા રૅ જી*
જીવણ સાહેબ જણાવી રહ્યા જણાય છે કૅ જ્યા ડંકો દેવાનો છે તે અધર તખત પર છે અને સહેજે ત્યા પન્હૉચિ શકાય પણ છે પણ ક્યારે.. જ્યારે બહાર ન ભમતા અંદર જ આશન જ્માવિયે તો..
કબીર સાહેબ પણ કહિ ગ્યા
बिना भेद बाहर मत भटको
बाहर भटके हे कांही
अडसठ तिरथ घर ने आंगण
कर दरशन काया मांहि
ક્યાક વાણી મા એમ પણ ગ્વાયુ
હ્રદય મા જૌ તપાસી ને છુપાયેલો ખજાનો છે
ક્યાક એમ પણ ગ્વાયુ
अन्तर के पट खोल तुजे पिया मिलेंगे
અને અનેક વાણી અંતર ચક્ષુ પર જ સંતો ધ્યાન દોરે છે
ક્રમશ :....2
👏🏻