કોઈ કહેશે કે આ માતૃભારતીએ શબ્દો આપવાનાં કેમ બંધ કર્યા? એવું નથી કે શબ્દો હોય તો જ લખી શકાય પણ શબ્દ મળ્યા પછી એ વિશે લખવાની વધારે મજા આવે છે. એક પ્રકારની આતુરતા રહે છે કે હવે કયો શબ્દ આવશે અને એનાં પર કંઈક લખાશે કે નહીં.
પોસ્ટને માત્ર લાઈક ન કરો, મને જવાબ આપો. શબ્દો ક્યાં ખોવાઇ ગયા?