Gujarati Quote in Book-Review by Jignesh Shah

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jignesh Shah લિખિત વાર્તા "સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903940/second-innings-mansukhlal-2

મોટી ઉંમરે લગ્ન કરવા યોગ્ય છે કે નહીં તે ખબર નથી. પણ હા મનસુખલાલ જેવા વ્યક્તિ ને સથવારો જોઈએ છે તે નક્કી છે.
માતા કે પિતા લગ્ન કરવા ઈચ્છતા હોય તો બાળકો એ શું કરવું જોઈએ. વાર્તા માં મનસુખલાલ નાં બે દિકરા નું કુટુંબ ચર્ચા માં સત્ય શોધવા ની મહેનત કરી રહ્યું છે.
' સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ' ભાગ 2 માં દિકરાઓ ની વ્યથા ને નોંધ લઈશું
વાચકમિત્રો તમારો સહકાર એજ અમારી કલમ છે.
આભાર

Gujarati Book-Review by Jignesh Shah : 111638986
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now