પોતાની જાતને ઓળખવી. અને તેની સાથે વાત કરવી એ જ તો મોટા મોટો શ્રમ છે. પોતાના મનની વ્રુતિઓને આત્માભિમુખ કરવી એ આ જગતની મોટા માં મોટી કાંતિ કહેવાય છે. મનને શાંત તેમજ સ્થિર કરી. મનની ઇચ્છા તેમજ મનના તરંગો મારવા. એ સર્વોપરી ભક્તિ કહેવાય છે.
*સ્વાનુભુતિ થવી એ સદગુરૂની અસિમ કુપા છ.* સ્વયમના મુળ અસ્તિત્વનુ અવલોકન અને તેમા મનનુ વિલીની કરણ થવુ એ મહાયોગ છે. કેમકે અંતિમ સતાને અગ્નિ બાળી ન શકે કે શસ્ત્ર છેદી ન શકે એ માનવ માત્રનુ અસ્તિત્વ છે. તેનો અનુભવ કરાવનાર મહાવત આપણી સમિપ હોવા એ જ અગત્યનુ છે.
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ