🙏🏻
*નહિ જાવે રૅ નર નહિ જાવે*
*જેણે સતગુરુ સંતોને સેવ્યા નર નહિ જાવે*
પૂજ્ય જીવણ સાહેબ કદાચ એમ કહિ રહ્યા છે કૅ જમણે સતગુરુ શરણ લીધૂ છે જમણે સંતો નો સમાગમ કર્યૌ છે તે મુક્તિ મોક્ષ અવશ્ય પ્રાપ્ત કરશૅ.સાધનામાર્ગ ઉપર સંકલ્પ વાન વ્યક્તિ જ ચાલે છે જે જેમનો ફેરો સંત સમાગમ અને સતગુરુ કૃપા થી સફળ કરી જાય છે.જેમનો જન્મ નિસ્ફ્ળ જતો નથી..
ક્રમશ:....2
👏🏻