ખુલ્લાં મને જેની સાથે હસી શકાય,
રડી શકાય, એવી વ્યક્તિ એટલે મિત્ર,
જ્યાં બોલતા પહેલા સહેજ પણ વિચારવું ન પડે એવી વ્યક્તિ એટલે મિત્ર,
જ્યાં કોણ શું કહેશે અને શું વિચારશે,
એવી બાબતની પરવા ન કરવી પડે,
એવી વ્યક્તિ એટલે મિત્ર,
જ્યાં કોઈ પણ વાત છૂપાવવી ન પડે,
એવી વ્યક્તિ એટલે મિત્ર,
જ્યાં મળવા માટે કોઈ જ Appointmentની જરૂર ન પડે,
એવી વ્યક્તિ એટલે મિત્ર!