Gujarati Quote in Poem by Akshay Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુનુ ભુલાય નય ને નવું નવું આવતું રહે આ તો કેવી દિમાગ ની સમજ....!!!
વર્ષ બદલાય જાય ને દિવસ એવા ને એવા,
આ તો કેવી આંકડા ની રમત!!!

નવું સાલ આવે તો આંકડા બદલાય છે,
સમય પણ ખરી રમત રમી જાય છે....
જૂનું જ્યારે જાય છે પણ યાદો આપતું જાય છે!
શૂન્ય જ્યારે જાય છે ને ત્યારે એક આવે છે...
અંક લખાય જાય ત્યારે ખબર પડે કે વર્ષો પણ બદલાય છે..

ભૂલ કરી બેસીએ છે વર્ષ ની શરૂઆતમાં,
લખવામાં ને એને સમજવામાં.....
લાગણી પણ કાંઈક આવી છે,
ભૂલ કરી બેસીએ છે સંબંધ ની શરૂઆતમાં,
વાત વાતમાં ને એની રજૂઆત મા....
એને જ કેહવાય લાગણી ની રમત આ તો કેવી આંકડા ની રમત....

સાચવી ને રાખજો સંબંધ ને પ્રેમની દોર થી,
સમજ ને તમારી લાગણી ના જોશ થી,
ભૂંસાઈ જશે તારીખો ની ભૂલો પણ
કરતા નહીં ભૂલો વાતો ના હોશ થી......

Gujarati Poem by Akshay Patel : 111637786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now