*બગડો મિંઢોં , બગડો મિંઢો ,*
*હી વરે તા વારે છડે મિંઢો .*
*૨૦૨૦ ભલે વ્યો ઓખો,*
*તેંકે કે ભેરો , જુકો રયોતે નોખો.*
*ભંધ ધરવાજે મે રેઆ મિડે઼*
*ધિલજા કમાડ઼, ખોલ્યા મિડે઼*
*સૂંયા મિડ઼ે વડિલે જી ગાલિયૂં,*
*જોકો આય હિનમેં સંપીને રોણૂં*
*ઘરમેં વી માની સજી હિકડી,*
*તે કે વિરાયને ખાધા ટૂકડ઼ી ટૂકડ઼ી*
*ભોલ્યા તોજો-મુંજો કઈંધે,*
*સખ્યા પ્રેમસે ચિઈ વિરાઈંધે.*
*હાણે ત બગડો મિંઢો ગનેતો રજા ,*
*બગડે એકડે સંગ કઈબો મજા .*
*આય ધિલસે હી અરધાસ*
*બગડે એકડેથી કઈજા નૈ* સરૂઆત.
કચ્છી માં નવા વર્ષની શુભેચ્છા.
B+Ve
-Krishna