આજ સુધી એ નથી સમજાણું કે લોકો આમ તો હિન્દુ ; મુસ્લિમ; ખિસ્તી વગેરે ધર્મ પંથની વાતો મોટી મોટી કરે છે....
પણ જેવી કોઈ ઊજવણી કરવાની આવે કે તરત બધા ધર્મ વાળા તૈયાર....
ખરેખર કોઈ પોતાના ધર્મનું પાલન કરે છે...
કંઈ નહિ.... આ તો અંગ્રેજી નવાં વર્ષની શુભેચ્છાઓ વાચીને વિચાર આવ્યો....
માનવ ધર્મ સમજી જાય તો બીજા કોઈ ધર્મની જરૂર જ નથી..