🙏🏻.....4
*આ દાસી ને દર્શન દ્યો ને હંમેશ રૅ*
*ભીમ ચરણે દાસી જીવણ બોલિયા*
જીવણ સાહેબે અરજ કરી દર્શન માટે પણ એકવાર એમ નહિ સદાય હંમેશ માટે અને પોતાની ઓળખપણ ગુરુ ભીમસાહેબ ના શિષ્ય તરિકે આપી.
*દેજો અમને સંત ચરણો મા વાસ રૅ*
*સાયાજી મળવાને હાલો જાયે શુન્ય મા*
પરમાત્મા ને વિનવતા પોતાની ઓળખાણ આપી અને છેલ્લે પરમાત્મા નો સદાય માટે સાથ માંગ્યો કાયમી ચરણોમા...વાસ...પ્રભુ નો સતત અહેશાસ...સંતો નિ સતત દ્રષટિ જેથી ક્યારેય ક્યાય અટવાઇ જવાનો ભય જ નહિ
વંદન સંત જીવણ સાહેબ ને
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻