પ્રેમની હોય ભાષા,પ્રેમનું હોય ઘર
એ ઈશ્વર તુ સૌની ઝોળી, ખુશીઓથી ભર
એજ અભિલાષા સાથે
*HAPPY NEW YEAR*
સૌ રહે સુખી, સૌ રહે આનંદિત
સૌનાં સમણાં એ(ઈશ્વર), પુરા કરતો રહે
એજ અભિલાષા સાથે
*HAPPY NEW YEAR**
હું હિન્દુ તુ મુસ્લિમ, એ ભૂલે દરેક જણ
એક ઈશ્વરના સંતાન સહુ, તે માને દરેક મન
એજ અભિલાષા સાથે
*HAPPY NEW YEAR*
આવી ગયુ છે નવવર્ષ, એમાં ખુશીઓ હોય અપાર
કષ્ટો કે દુઃખોનો, જીવનમાં ના હોય ભાર
એજ અભિલાષા સાથે
*HAPPY NEW YEAR**
શુભેચ્છા સાહિલની,વ્યર્થ કદી જાતી નથી
વણમાગી ખુશીઓ તમને મળે એજ અભિલાષા સાથે
*HAPPY NEW YEAR*
*શાર્દુલ બારોટ* " *સાહિલ*
*UMIYA CHEMICALS MAHESANA*