Gujarati Quote in Poem by Akshay Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુનુ ભુલાય નય નવું નવું આવતું રહે આ તો કેવી આંકડા ની રમત....

નવું સાલ આવે તો આંકડા પણ રમત રમી જાય....
શૂન્ય જાય ને એક આવે...
અંક લખાય જાય ત્યારે ખબર પડે...

હવે તો એક આવ આતો કેવી આંકડા ની રમત...
પણ નવી તારીખ લખવા મા તમે પણ ભુલ કરી જાવ...

એને જ કેહવાય લાગણી ની રમત આ તો કેવી આંકડા ની રમત....

Gujarati Poem by Akshay Patel : 111636979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now