🪐 🌻 🌎 ફોસલાવી પટાવીને ૨૦૨૦
ના વર્ષને વિદાય આપજો,
ખુબ નિષ્ઠુર ને અહંકારી છે ૨૦૨૦નું વર્ષ
સમજાવીને વિદાય આપજો,
એને સહેજે ખબર ના પાડતા
મનની વાત મનમાં રાખજો,
બિલકૂલ યાદ નહિ કરતા
ચુપચાપ એને વળાવી આવજો,
અત્યાચારી ને ક્રૂર હતું આ વર્ષ
બને તો કેલેન્ડર ફાડી નાખજો,
મહિના ને મહિના વેડફી નાખ્યા
આ વર્ષ ડાયરીથી કાઢી નાખજો,
આખી દુનિયા પરેશાન રહી
બધાને આશ્વાસન આપજો,
સર્વના પરિવારથી હંમેશ માટે વિખૂટા થયેલાં આત્માને શાંતિ મળજો ..
તંદુરસ્તી સૌની સારી રહે એ આશા સાથે ૨૦૨૧ને તાકીદે હર્ષભેર આવકારજો.
⏱️ ⏳ ⏰ ⌛ 🕰️