કેટલાક પંડીત લોકો ચાલીસ વર્ષ નું આયુષ્ય કહે છે ..
જન્મ થી ચાર વર્ષ અશ્ર્વ ની બાલ અવસ્થા ગણાય છે ..!
પાંચ થી આઠ વર્ષ સુધી યુવાવસ્થા ગણાય છે ..!
નવ થી વીશ વર્ષ પ્રૌઢ અવસ્થા લેખાય છે અને ત્યારબાદ તેને વૃદ્ધા અવસ્થા પ્રાપ્ત થાય છે !!
•☆• કેટલાક અંગ્રેજ લોકો ની એવી માન્યતા હતી કે અશ્વ પચ્ચીસ થી ત્રીશ વર્ષ પર્યન્ત નું વધારે માં વધારે આયુષ્ય ભોગવે છે2/2