પ્રાઇવેટ ચેનલું આવી પછી દૂરદર્શનની હાલત તો તમે જોઈ જ હશે...?? 🤔
પછી પ્રાઇવેટ સ્કુલ આવી પછી સરકારી સ્કુલની હાલત તમે જોઈ જ હશે....?? 🤔
પછી પ્રાઇવેટ હોસ્પિટલ આવી પછી સરકારી હોસ્પિટલની હાલત તમે જોઈ જ હશે...?? 🤔
પછી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ આવી પછી BSNL ની હાલત તમે જોઈ જ હશે..?? 🤔
તો પછી પ્રાઇવેટ માર્કેટ યાર્ડ આવશે તો ખેડૂતો કઈ રીતે માલામાલ થાશે...?? 🤔🤔.
#ફાર્મર્સબિલ #isupportfarmers