આયુષ્ય અલ્પ ભલે હોય પણ મહાન પ્રેરણા દાયક હોવું જોઈએ. લાંબુ પણ અર્થહીન જીવન બોજા રૂપ તેમજ ખજુરીના ઝાડની છાંયા સમાન હોય તો કોઈને ફાયદો થતો નથી.
*માનવ જીવન સાર સભર તેમજ મૂલ્યવાન હોવું એ અગત્યનુ છે.*
જીંદગીના ગહન રહસ્યો ઉકેલી શકિયે તેટલી મનની પાસે શક્તિ હોવી જોઈએ.
*પરમાત્મા બહારથી વજુદ હોવા છતા અંદરથી મોજુદ છે.* એટલું જ્ઞાન હોવુ એ શ્રેષ્ઠતાની નિશાની છે. સમોવડિયા ઉપર વિશ્વાસ તેમજ મુઠી ઉચેરા સજન ઉપર શ્રધ્ધા હોવી એજ આપણો દયેય હોવો જોઈએ
*જુઠથી ધણું દુર અને સત્યની ધણા નજદિકના આપણા બેસણા હોવા એ ઉમદા મનાવના લક્ષણો છે.*
રમેશ સુદાણી ના
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ