શરીર નાં સાત ચક્રો ...
એમની ઉપયોગીતા અને આખરી સંભાવના .
1. મુલાધાર :
નામ મુજબ સંતતિ ક્રીયા નો મુળ આધાર .
સ્વભાવ : કામ .
સંભાવના : બ્રહ્મચર્ય .
ઉદાહરણ : વુક્ષ .
ઉપાય : સજગતા.
2. સ્વાધિષ્ઠાન :
મુળભુત સંવેદના નો આધાર .
સ્વભાવ : ભય , ક્રોધ .
સંભાવના : કરુણા , અભય .
ઉદાહરણ : પશુ - પક્ષી .
ઉપાય : સ્વીકાર .
3. મણિપુર .
વૈચારિક શક્તિ .
સ્વભાવ : સંદેહ , વિચાર .
સંભાવના : શ્રદ્ધા , વિવેક .
ઉદાહરણ : સાધારણ માનવ .
ઉપાય : વિશ્વાસ .
4. અનાહત .
સ્વભાવ : કલ્પના , સ્વપ્ન .
સંભાવના : પ્રજ્ઞા , દુરંદેશી .
ઉદાહરણ : સંજય અને બધા સાઈકિક પાવર્સ.
ઉપાય : જાગૃતિ .
5. વિશુદ્ધ .
સ્વભાવ : અદ્વૈતવાદ , સ્વપણા નો ભાવ.
સંભાવના : ' તું ' પણા નો છુટકારો, સમષ્ટિજ્ઞાન .
ઉદાહરણ : બુદ્ધ .
કરુણાસભર થઈ કોઈ અવતાર અથવા કોઈ તીર્થંકર સમષ્ટિ માટે કલ્યાણકારી 'વાસના' ઉપજાવી અહીં રોકાઈ રહે છે.
ઉપાય : પરમ- આનંદ થી પરમ સત્ય પ્રત્યે સજાગતા.
6. આજ્ઞા .
સ્વભાવ : બ્રહ્મ-શરીર.
સંભાવના : મોક્ષ .
ઉદાહરણ : ક્રિષ્ના .
7. સહસ્ત્રાર .
સ્વભાવ : પરમ શુન્યાવસ્થા .
આગળ કોઇ સંભાવના નથી રહેતી.
કામ - ક્રોધ - લોભ - મોહ - કરુણા - સત્યતા - શુન્યતા.