Gujarati Quote in Poem by અમી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનની બારી ખોલી,
મન ઉડયું અતિ વેગે,
વિચારોનાં સકંજામાં,
પિંજર મન ખોલે.

મનનો પ્રશ્યતાપ નિર્મળ,
આંસુડાંથી પખાળે,
મનનો મેલ ધોવાણો,
મન નિશ્ચળ રહે.

મનનાં આનંદની સીમા,
સરહદ ન એને રોકે,
દિવસ- રાત ન જુએ,
પરમાનંદ મન માણે.

મનની યાદોની લ્હાણી,
મનમાં જ માણે,
દિલને આંખો સાથ દે,
વદન પર સ્મિત રમે.

"'અમી""

Gujarati Poem by અમી : 111635229
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now