આપણે બધા કોઈ વસ્તું ખરીદતાં હોઈએ તો ઓનલાઈન 10 સાઈટો જોતાં હોઈએ છીએ કે ક્યાંક સસ્તી અને સારી વસ્તું મળી રહે પણ ક્યારેય માર્કેટના જૂનાં ભાવપત્રકોનું સરવૈયું કાઢ્યું છે કે તુલના કરી છે ? માર્કેટના જૂના ભવપત્રકો જુઓ અને નવા ભાવપત્રકો સાથે તુલના તો કરી જુઓ મજા આવશે..😀😊😍🙏
ગુજરાતમાંથી જ અવાજ ઉઠેલો કે કેન્દ્ર સરકારમાં દમ નથી...😀😊😊😍🙏
લોજીકમાં કંઈક ભણવામાં આવેલું કેટલાંક છે, સર્વ છે. કેટલાંક નથી. સમજાય તો વંદન😀🙏