હા ઠંડી છે સરસ મઝા મઝા કરો,
ટાઢ મુબારક હો સાલમુબારક કરો.
વીસમી સદી વસમી સદીની ઘાત ગઈ,
ટાઢ મુબારક હો સાલમુબારક કરો.
જીઓ જીઓ મોજ મજાથી ફરી,
ટાઢ મુબારક હો સાલમુબારક કરો.
કોરોનાને અલવિદા દુઃખી દિલે કરી,
ટાઢ મુબારક હો સાલમુબારક કરો.
મુસીબત વર્ષમાં અસંખ્ય વેદનાઓ સહી, ફરી,
ટાઢ મુબારક હો સાલમુબારક કરો.
જિંદગીમાં આવ્યા રાખે ઉતાર ચઢાવ ઘણા, તોય,
અઝીઝને ટાઢ મુબારક હો સાલમુબારક કરો.
ભાટી એન અઝીઝ
28/12/20