મિત્રો,
પરિષદના ૫૦મા અધિવેશન દરમિયાન ત્રણ કાર્યક્રમો ઓન લાઈન યોજાશે.
૧. અધિવેશનની પૂર્વ સંધ્યાએ શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ‘સુરેશ જોશી વ્યાખ્યાનમાળા’નો કાર્યક્રમ યોજાશે
૨. રવિવારે સાંજે ૭ કલાકે બહુભાષી રાષ્ટ્રીય કવિમિલન યોજાશે અને
૩. સોમવારે સવારે ૧૦ કલાકે ‘મહામારીના સમયમાં સાહિત્ય’ વિષયક પરિસંવાદ યોજાશે. આ ત્રણેય કાર્યક્રમોને ઝૂમ એપ પર આપના ફોન / કમ્પ્યુટર દ્વારા જીવંત પણ માણી શકાશે અને ત્યાર બાદ તેની યુ-ટ્યુબની લિંક પણ આ ગ્રુપમાં આપવામાં આવશે.
આ ત્રણેય કાર્યક્રમોની લિંક્સ નીચે આપી છે. એ લિંક્સ કાર્યક્રમની ૧૫ મિનીટ્સ પહેલાં જીવંત (ઓપરેટીવ) બનશે. આ તમામ કાર્યક્રમની માહિતી આ ગ્રુપમાં સૌને મળતી રહેશે. કૃપયા સહકાર આપીને જોડાવાની વિનંતી છે.
*ગુજરાતી સાહિત્ય પરિષદ* ના
*સુરેશ જોશી વ્યાખ્યાનમાળા*
ના ઓન લાઈન કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ
શનિવાર, ૨૬ ડિસેમ્બર, ૨૦૨૦ – સાંજે ૬.૩૦ ક.
ઝૂમ એપની લિંક
https://us02web.zoom.us/j/83631916896
*ગુજરાતી સાહિત્ય પરિષદ* ના
*બહુભાષી કવિમિલન*
ના ઓન લાઈન કાવ્યપાઠમાં જોડાવાનું આમંત્રણ
રવિવાર – ૨૭ ડિસેમ્બર, ૨૦૨૦ – સાંજે ૭ ક.
ઝૂમ એપની લિંક
https://us02web.zoom.us/j/81906058704
*ગુજરાતી સાહિત્ય પરિષદ* ના
*મહામારીના સમયમાં સાહિત્ય*
ઓન લાઈન પરિસંવાદમાં જોડાવાનું આમંત્રણ.
સોમવાર, ૨૮ ડિસેમ્બર, ૨૦૨૦ સવારે ૧૦ ક.
ઝૂમ એપની લિંક:
https://us02web.zoom.us/j/87595719381