જ્યા જ્યા પણ જવાનુ થાય છે
ત્યા ત્યા વાદળો ઘેરાયેલા જણાય છે..
જે લોકો ખુલીને નથી નીકળી રહ્યા આજ બહાર,
તેઓના મનમા મોટા સપના દબી ગયેલા જણાય છે!!
મિત્રો, મનની માયાજાળ રચી, દુનિયાથી ના ડરો, કેમકે
નદી જંગલ આખુ કોતરી,પછી સાગરને મળે તો જ કઈક નજારો જણાય છે..
-- Rathavi SAHEB!!