પ્રેમ તો હતો છે અને રહેશે તારી માટે હમેંશા..
લાગણી ની કૂંપળો તો રહેશે હમેંશા તારી માટે ..
આજીવન ધડકતી રહેંશે મારી ઘડકન તારી માટે ..
પકડી રાખીશ તારો હાથ મારા છેલ્લા શ્વાસ સુધી ..
મહેકતી રહેશે હમેંશા તારી ખુશ્બુ મારી આસપાસ ..
રહેશે તારો ચહેરો મારી આંખો મા હમેંશા માટે ..
દુર હશે ગમેતેટલો પણ મહેસૂસ કરીશ આસપાસ ..
જોઇશ તારી રાહ જીવનના છેલ્લા શ્વાસ સુધી ..
હમેંશા રહેશે સિંદુર તારા નામનુ મારી માંગમા..
ભલે પછી હોવ કે ના હોવ તારી પાસે હમેંશા...