અવાજ જે ઉઠાવ્યો,
બેહયા કહેવાઈ ગઈ!
આવડત અને કાળા,
પગની પાનીમાં મઢાઈ ગઈ!
લજ્જા સહેજ નેવે મૂકી,
પગભર થવા ટેકે થઈ,
સમોવડી બનવા હેતુમાયે,
તિરસ્કારની ભાગી બની!
સંસારને ઉજાગર કરવા,
મોહીમ છેડી એણે,
તોય અપમાન સહી,
જરાય ન અટકી પડી!
કોમળ રુદય પામી,
ન ઘમંડ જરાય સમે!
અવતાર પામી નારી તણો,
સૃષ્ટિની કડી બની!
અવાજ જે ઉઠાવ્યો,
બેહયા કહેવાઈ ગઈ!
આવડત અને કાળા,
પગની પાનીમાં મઢાઈ ગઈ!
લજ્જા સહેજ નેવે મૂકી,
પગભર થવા ટેકે થઈ,
સમોવડી બનવા હેતુમાયે,
તિરસ્કારની ભાગી બની!
સંસારને ઉજાગર કરવા,
મોહીમ છેડી એણે,
તોય અપમાન સહી,
જરાય ન અટકી પડી!
કોમળ રુદય પામી,
ન ઘમંડ જરાય સમે!
અવતાર પામી નારી તણો,
સૃષ્ટિની કડી બની!
-Setu