Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મન ની વાત લાગણી સાથે*
કહેત દુઃખની વાત કહેત દુઃખ જો,
પહાડ જેવડું હોત તો... .

કહેત દુઃખની વાત ઊંડાઈ સાથે,
માપવી આસાન હોત તો.. .

કહેત દુઃખની વાત આસમાનમાં,
તારા ગણી શકાય તેમ હોત તો!!.

કલરવ મીઠો લાગે, દુઃખમાં પણ,
પંખીની પાંખે ઉઝરડા જો થાય.

છાના મના છપ ગતિ કરે અહીં,
પારકા નહીં પોતાના દ્દુઃખ આપે.

નવે નવ ગ્રહની પીડા અનુભવું હું,
મનનાં ઉદ્વેગ આવેગની આ વાત.

યોગેશ વ્યાસ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111622122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now