જ્યારે આપડે કોઈ નવી વ્યક્તી સાથે મળીયે કે તેમની સાથે કોન્ટાકટમાં આવીએ ત્યારે એમની સાથે વાતો કરવી ગમે, એમની સાથે સમય પસાર કરવો, એમને ગમતી વસ્તુ કરવી, એમની લાઈક્સ ને આપડે ક્યારે આપડી લાઈક્સ બનાવી દિયે એ પણ ખબર નથી રહેતી....
એક નવી ફિલીન્ગ, ઉત્સાહ અને હર્દય માં અનેરો તરવરાટ હોય છે...
બસ, આવી રીતે જ એક #સ્ટ્રોંગ_રીલેશનશીપ ની શરૂઆત થાય છે...!!!
😍 😘 ❤ 💋
-ભાવેશ ભાવનગરી✍️