(એક વિચાર)
ભુખ માં આપેલી રોટલી કરતાં દુખ માં આપેલી સાંત્વના હંમેશા ઉંચી હોય છે.
અર્થાત પોતાના સ્વાર્થ માટે કરાતા પુણ્ય કરતાં બીજા ની ખુશી માટે કરાતા નિસ્વાર્થ કર્મ અલૌકિક હોઇ શકે.
ગાય ને રોટલી આપ્યા કરતાં ક્યારેક તેની વેદના સમજી ને લુછાયેલા તેના આંસુ વધુ પુણ્ય ભલે ના આપતા હોય પણ તેને સહાનુભૂતિ અચુક આપે નઇ ?