🙏🏻
*સુરતા દોરી સંભારીને,જોડ શબ્દકી માઁહી*
*ધરા તપાસી ધ્યાન કર,તો ગુરુ પકડશે બાંય.*
સુરતાને શબ્દમા જોડવાથી બને ઍક્તાર થતા ધ્યાન થાય છે.સદગુરુની સહાયતા લઈ,ધ્યાન દ્વારા સર્વ ભુમિકા તપાસી,શબ્દ ક્યાંથી પ્રગટ થાય છે તેનો નિશ્ચય કરો.સત્ય શબ્દ નુ સ્મરણ એટલૅ પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન,ઍ સર્વનું મરણ થાય તને સ્મરણ કહેવાય છે.સ્વાશારુપિ પ્રકાશ ને આધારે આ દેહ-દેવળ રહેલુ છે.તેને મન અને પવનરુપી ધજા છે.તેમા બોલતા પુરૂષ બિરાજેલા છે.તેમના દર્શન કૌઇ કૌઇ વિરલા પુરુષો જ કરી શકે છે.
( સંત સવારામ બાપા)
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻