દયા કરી ને મુને પ્રેમે પાયો મારાં નૈનુમા આવ્યાં નૂર... પ્યાલો મેં પીધેલ છે ભરપૂર....🙏🙏
નામ નૈનુ માં રમી રહ્યું છે સાહેબ જેને નામ જાણ્યું એનું નૂર નેણ થી પ્રગટ વરતાય છે...નામ ની હૈયે હેલી ચઢે અનો અમીરસ ઝરણું નૈન થી વહે.....દાસી જીવણ સાહેબે કહ્યું છે કે નૂરત સુરત ની સાધના કોઈ પ્રેમી જન પાવે.....નૈન નામ ને નીરખે છે.... આત્મા નામ ને જાણે છે અને...ભાવ નામ ને જોવે છે સાહેબ કોઈ દેખંદા કોઈ પરખંદા કોઈ નીરખંદા...આ ત્રણ પડાવ છે નામ ને જાણ્યા નાં.....ભાવથી જોઈ લો,,,નૈન થી પરખી લો,,, આત્મા થી આત્મા ને જાણી લો.....🙏🙏🙏
તો આવન જાવન થી મુક્તિ મળી જાય 🙏🙏