Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ એ દોસ્ત હું પણ એક lockdown જાહેર કરું
આજથી ના કોઈ મેસેજ કે ના કોઈ કોલ કરું... Bindu 🌺
આજથી ન હું તને ચીડવુ કે ન તને પરેશાન કરું... ચાલ એ દોસ્ત...
અને સવારે ના "જયશ્રીકૃષ્ણ" ના મેસેજ કરું કે ન રાત્રે શુભ રાત્રી કહું..
ના હું તને પૂછું કે ના તું મને પૂછે ..
પણ હા શર્ત એટલી કે મળીએ તો મન ભરીને નહીં કે મનમાં ભરી ને..
ચાલ દોસ્ત હું પણ એક lockdown જાહેર કરું
અને હા આજથી એનો અમલ પણ કરું...
પણ હા શર્ત એટલી કે રોજ પ્રાર્થનામાં તું મને અને હું તને યાદ કરું..
અને હા શર્ત એટલી કે મળીએ તો હર્ષના આંસુથી આંખો છલકાઈ...
ચાલ એ દોસ્ત હું પણ એક lockdown જાહેર કરુ..
09:00 PM 21/11/20

Gujarati Blog by Bindu : 111613355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now