Gujarati Quote in Good Morning by Alpeshbhai Khavda 7383227190

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરા પ્રેમથી ઉઠાવજો
આ બુજેલા દિવાઓને,

એમણે કાલે રાત્રે સૌને
પ્રેમે રોશની આપી હતી,

કોઈને જલાવીને ખુશ
થવું એ અલગ વાત છે,

એમણે પોતે બળી ને
જગમાં રોશની કરી હતી.

Gujarati Good Morning by Alpeshbhai Khavda 7383227190 : 111611222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now