જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી , જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી , જેટલો દરવાજો હોય છે એટલું તાળું હોતું નથી , જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી , પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે . આ જ પ્રમાણે માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો હોય છે ! હે માનવ.... "તું બધું કર પણ કોઈને નડ નહિં, જે વાત ન સમજાય એમા પડ નહિં." પૈસા ના અભાવે જગત માત્ર ૧% જ દુઃખી છે, પણ સમજ ના અભાવે જગત ૯૯% દુઃખી છે.