_*સ્નેહી શ્રી,*_
*શુભેચ્છા સંદેશોના ઘોડાપૂરમાં ક્યાંક મારી અને મારા પરિવારની શુભેચ્છા તણાય ન જાય એટલે આગોતરી શુભેચ્છા પાઠવું છું.*💐
_*રમા એકાદશીથી પ્રારંભ થતા મંગળમયી દિવાળી પર્વએ સઘળું શુભ થાઓ,*_
_*બારસે દેવી સરસ્વતી આપની વાણી અને શબ્દોમહી સદાય શાશ્વત રહો,*_
_*તેરસના તોરણ આપના દ્વારે ધન્વંતરિ, કુબેર અને માં લક્ષ્મીના આશિષથી લીલાછમ રહો,*_
_*ચૌદશે ક્લેશ, કલહ અને કકળાટ દૂર કરી મન નિર્મળ, શુદ્ધ અને આનંદિત બની રહો,*_
_*ઉરમાં ટમટમતા દિવ્ય તેજોમય લાગણીના દીવડા દિવાળીએ પ્રગટી રહો,*_
_*સુખ, સમૃધ્ધિ, સફળતા, સુસ્વાસ્થ્ય અને શાંતિ નૂતનવર્ષથી પામી રહો...*_
_*એવી આપને અને આપના પરિવારને શુભેચ્છાઓ.*_
_*દિવાળી અને નૂતનવર્ષની શુભકામનાઓ.*_🙏🏼