(એક વિચાર)
જેમ યુદ્ધ માં પાંડવો એ શ્રીકૃષ્ણ ને બોલાવ્યા તેમ ચોસર ની રમત માં શ્રીકૃષ્ણ ને બોલાવ્યા હોય તો કદાચ મહાભારત નો ઉલ્લેખ શાસ્ત્રો માં ના હોત.
અર્થાત
દરેક જીવ પોતાના પુરુષાર્થ અને પ્રભુ ઇચ્છા ના સમન્વય થી સફળ થાય છે. તૈયારી માં નાની ભુલ મોટુ પરીણામ લાવી શકે છે. મનુષ્ય પોતાના ખરાબ કર્મો ના ફળ ભોગવતી વખતે જ ભગવાન ને યાદ કેમ કરતો હશે ? મનુષ્ય પોતાનાં કર્મો કરતી વખતે ભગવાન ને યાદ ના કરે તો પછી ભગવાન પણ શુ કરી શકે ?