ભાજપ જીતે તો સમજીયે કે સબકા સાથ સબકા વિકાસ માટે લોકો એ વોટ આપ્યો...
નિતિશ જીતે તો એમ સમજીયે કે લોકોએ એના કામો થી ખુશ થઈને ફરી વોટ આપ્યો...
રાજદ જીતે તો સમજીયે કે નિતિશ થી જનતા કંટાળી ગઈ છે અને નોકરી જોઈએ છે એટલે લોકોએ વોટ આપ્યો...
આ બધું એક વાર સમજીયે...
પણ ઓવૈસીએ પહેલી જ વાર માં 5 સીટ જીતી લીધી... હવે તમે મને કહો કે બિહાર ના મુસ્લિમો એ એને કઈ વાત માટે વોટ આપ્યો...??
આ પ્રશ્ન પર થી સનાતનની ચિંતા કરવા વાળા સમજી જ ગયા હશો...
બાકીના ને તો હજુ પણ મુસ્લિમ ભાઈ ભાઈ જ દેખાશે...
અને કંઈ કહીશું તો આપણને પાછા કહેશે કે હિંદુ મુસ્લિમ ની વાત ન કરો... હિંદુ ધર્મ ને ક્યાંરેય ન ખતરો હતો, ન છે અને ન રહેશે....