Gujarati Quote in Quotes by Rakesh Thakkar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કે તમે ઈશ્વરમાં ના માનીએ તેથી બ્રહ્માંડમાં કે પૃથ્વી પર કોઈ ઉલ્કાપાત થઈ નહીં જાય, પણ માણસે માણસમાં તો માનવું જ પડશે અને ઈશ્વર હોય તો ઈશ્વરને પણ માનવાનું મન થાય તેવા માણસ બનવું પડશે.
ભૂપત વડોદરિયા

Gujarati Quotes by Rakesh Thakkar : 111606712
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now