(એક વિચાર)
સવારે નાહીધોઇ ને દર્શન માટે ભગવાન ની સામે પહોંચતા જ રામ બની જાઉ છુ.
અને ઘર ની બહાર ઉંબરો ઓળંગતા જ ઇર્ષા, અહંકાર, સ્વાર્થ અને કુદ્રષ્ટી થી ભરેલો રાવણ.
હુ મનુષ્ય જીવ કેમ રુપાંતરીત થતો રહુ છુ ???
શું હું ભગવાન ને મુર્ખ બનાવી રહ્યો છુ કે પોતાને ???