Jignesh Shah લિખિત વાર્તા "અવઢ ભાગ - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899911/awadh-4
દિકરી એટલે વાત્સલ્ય નુ બીજુ નામ. દિકરી ને જેટલો પ્રેમ આપો તેનાથી અનેક ગણો પ્રેમ અને લાગણી પરત ફરે છે. તેના હાથ ની કોમળતા સંસારના દરેક સુખ થી વધારે તે સ્પર્શ કિંમતી હોય છે.
જયારે એકની એક દિકરી હોય અને મન માં સમાજે કરેલા રીતભાત ઘર છોડવાનું અને બીજા ના ઘર ને પોતાનું માનવાનું આ વિડંબના સમજવા છતાં સમજવી નથી, કારણ મન માનતું નથી. અને અવઢ પરિસ્થિતિ માં મુકાવા નો વારો આવે છે.
સાથે જુવાન હૈયા દિલ દઈ પણ શકે અને લઈ શકે પણ સાથે માતા-પિતા ની ચિંતા સતાવે તેનું શું?
રચના ના વિચાર આજે પણ અસમંજસમાં છે.
તેને સાથ ની અને સહકારની જરૂર છે.
રજુ કરૂ છુ અવઢ ભાગ - 4
વાચકમિત્રો સાથ સહકાર આપવા બદલ આભાર.