Gujarati Quote in Poem by માધુરી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"રીવાજોરૂપી કોયડો"
ક્યારેક કાગળની હોડીમાં એક મજા હતી,
ક્યારેક ધરતીની માટીમાં એક શુકુન હતું,
ક્યારેક દોસ્તોની મહેફિલમાં મટરગસ્તી સાથે મુસ્કાન હતી,
તો ક્યારેક ભાર વગરની જિંદગીની પણ મજા અનોખી હતી,
ક્યાં? કાગળની મસ્તી સમાજના આંગણે ટકરાય;
ક્યાં? આ સુકુન ભરી જિંદગી સમાજરૂપી ઇમારત તળે દબાઈ ગઈ;
ક્યાં? આ સમાજરૂપિ રિવાજોએ માસૂમ મુસ્કાનને હરી લીધી,
ક્યારેક ભાર વગરની માસૂમ જિંદગીની પણ મુસ્કાન હતી,
આજે ખોખલી માન- મર્યાદા તળે મુસ્કાન દબાય ગય,
શું? ફરી ક્યારેય જિંદગીમાં બેફિકરાઈરૂપી મુસ્કાન મળશે..??!!
_ ભૂમિ😒

Gujarati Poem by માધુરી : 111605630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now