કોઈ એ પૂછયું જીવનનો અર્થ શું છે?
મેં કહ્યું :
"મારા મતે જીવનના અર્થ કરતાં જીવવાનો અર્થ જાણવો જરૂરી છે,
કેમકે, જીવન બધાને મળ્યું છે,
પણ જીવવાનો અર્થ બધા નથી જાણીતાં,
જીવવું અને જીવન પસાર કરવું અે,
બંનેમાં ખૂબ ફરક હોય છે...!
જીવવા માટે વિશ્વાસ અને આનંદમાં રહેવું જરૂરી છે,
જયારે જીવન પસાર કરવા શ્વાસ ચાલે એ પૂરતું છે...! "
- "બિની"