આજ પ્રેમની જીત થઈ હતી મંદિરના પટાંગણમાં,
મીરાં અમનની બની ચુકી હતી મંદિરના પટાંગણમાં,
આજ વિધાતાના લેખ ખરા થઈ રહ્યા હતા મંદિરના પટાંગણમાં,
દોસ્ત! અંતે પ્રેમનો સ્વીકાર થયો જ મંદિરના પટાંગણમાં.
મીરાં અને અમનનો એવો નિર્દોષ અને ગાઢ પ્રેમ કે જે નાતજાત કે ધર્મને ઓરંગીને બંનેના પ્રાણ બની વિકસી રહ્યો છે જે મીરાં અને અમનને ક્યાં મુકામે લઈ જશે એ જાણવા વાંચતા રહો પ્રેમદિવાની...
Falguni Dost લિખિત વાર્તા "પ્રેમદિવાની - ૧૪" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19900028/premdiwani-14