તુ રહીશ કે ના રહીશ
પણ તને યાદ કરી ને સ્મિત ચહેરા પર હંમેશા રહશે..
તુ પ્રેમ કરીશ કે ના કરીશ તારા માટે મારૉ પ્રેમ મારા દિલ મા રહશે..
તુ બોલીશ કે ના બોલીશ તને સાંભળવાની ઇચ્છા હંમેશા રહશે..
તુ આશા રાખીશ કે ના રાખીશ તને પામવાની આશા હમેશાં આ દિલ ને રહશે...
__શિવા...