લો બોલો લોકો ઘરે અંધારમાં સાથે ભોજન નથી લઈ શકતાં અને પ્રેમ બતાવવા માટે *કેન્ડેલાઈટ ડિનર* પર લઈ જાય છે...પ્રેમનું સમાધાન તો થઈ શકે પણ વ્હેમનું સમાધાન થઈ શકે....હા..હા
પ્રેમ તો હમેશાં દિલથી, આત્મથી જ થાય, ફેશન કે દેખાવથી નહિ... દેખાવથી માત્ર રુક્ષમણી જ મળી શકે, રાધા નહિ.......
હું નથી બોલતો મારી વાર્તાનું કરેક્ટર બોલે છે...